સ્માર્ટફોનને ચાર્જ કરતા સમયે ધ્યાન રાખવુ જોઈએ બેટરી ચાર્જ કરતા સમયે ઘણી બાબતોનું ધ્યાન રાખવુ જરુરી છે જેથી બેટરી ખરાબ થવાની સમસ્યા નહી થાય ફોનની બેટરી ખતમ થાય તેની રાહ ન જુઓ એ પહેલા જ ફોનને ચાર્જિંગ કરી લો લોકલ ચાર્જરનો ઉપયોગ ન કરો રાત્રે ફોન ચાર્જિંગ પર ન રાખો ફોનને ઓવરચાર્જ કરવાથી બચો આમ કરવાથી તમારા ફોનની બેટરી સારી ચાલશે (તમામ તસવીરો સોશિયલ મીડિયા)