કીવીના રસમાં વિટામિન C, K, E અને પોટેશિયમ જેવા જરૂરી પોષક તત્વો હોય છે.

Published by: gujarati.abplive.com

દરરોજ કીવીનો રસ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઝડપથી મજબૂત બને છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું ફાઇબર આંતરડાના સ્વાસ્થ્ય અને પેટની સમસ્યાઓમાં ખૂબ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

ડેન્ગ્યુના તાવ દરમિયાન દર્દીને ખાસ કીવી અથવા તેનો રસ પીવાની સલાહ અપાય છે.

Published by: gujarati.abplive.com

નિયમિત કીવીનો રસ પીવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

Published by: gujarati.abplive.com

તે હૃદયને સ્વસ્થ રાખીને હાર્ટ સંબંધિત ગંભીર રોગોનું જોખમ ઘટાડવામાં અસરકારક છે.

Published by: gujarati.abplive.com

સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે પણ કીવીનો રસ ડાયેટમાં સામેલ કરી શકાય.

Published by: gujarati.abplive.com

આ ઉપરાંત, કીવીનો રસ આંખોની રોશની અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

મિક્સરમાં કીવી, કાળું મીઠું, પાણી અને લીંબુ ઉમેરીને સરળતાથી તેનો રસ બનાવી શકાય છે.

Published by: gujarati.abplive.com

આ સામાન્ય માહિતી છે, ડાયેટમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા હંમેશા ડોક્ટરની સલાહ લો.

Published by: gujarati.abplive.com