આજે દરેક લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે



તો બીજી તરફ માર્કેટમાં ઘણા મોંઘા મોંઘા ફોન પણ ઉપલબ્ધ છે



તો એવામાં આજે આપણે જાણીશું કે કયા દેશના લોકો સૌથી મોઘા ફોન વાપરે છે



સૌથી મોંઘા ફોન વાપરનારામાં કોઈ વિશિષ્ટ દેશ નથી



તેમાં અમેરિકાના 51 ટકા લોકો આઈફોન વાપરે છે



તો ત્યા 27 ટકા લોકો સેમસંગના મોંઘા ફોન વાપરે છે



જાપાનના 9 ટકા લોકો દક્ષિણ કોરિયાની કંપની સેમસંગના ફોન વાપરે છે



તેમ જ આપણે ઈન્ટરનેટની વાત કરીએ તો સૌથી સસ્તુ ઈન્ટરનેટ ઇઝરાયેલ આપે છે



અહીં આપવામાં આવેલી માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે