ATM આજે જીવનનો એક ભાગ બની ગયું છે



પૈસા ઉપાડવા અને જમા કરવામાં ATMનો ઉપયોગ થાય છે



આ ઉપરાંત બેંકને લગતા અન્ય કામો પણ ATM દ્વારા થાય છે



પરંતુ શું તમે જાણો છો કે વિશ્વનું પહેલુ ATM કોણે બનાવ્યું હતું



આજે અમે તમને જણાવીશું કે વિશ્વનું પહેલું ATM કોણે બનાવ્યું હતું



વિશ્વનું પહેલું ATM શેફર્ડ બેરોને બનાવ્યું હતું



શેફર્ડ બેરોનનો જન્મ ભારતમાં થયો હતો



તે એક એક સ્કોટિશ એન્જિનિયર હતા



શેફર્ડ બેરોનનું એટીએમ મશીન ચોકલેટ ડિસ્ટ્રિબ્યુટર મશીનથી પ્રેરિત હતું



અહીં આપવામાં આવેેલી માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે