ગંદી બાત' ફેમ આભા પોલે બોલ્ડ તસવીરો શેર કરી છે

આભા તેના બોલ્ડ લુક માટે જાણીતી છે

એક્ટ્રેસનો સિઝલિંગ લૂક જોઈને ફેન્સ કોમેન્ટ કરવાથી પોતાને રોકી શક્યા નહીં

આભા પોલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

આભા પોલ ચાહકો તેમને લોલિતા ભાભીના નામથી પણ ઓળખે છે.

આભા પોલ સાઉથ ઈંડસ્ટ્રીમાં પણ પોતાના હુસ્નનો જાદૂ પાથરી ચુકી છે.

34 વર્ષની અભિનેત્રી આભા પોલ તમિલ ફિલમોમાં જાણીતો ચહેરો છે

ઓટીટી પર બોલ્ડ અદાઓ બતાવાની મર્યાદા પાર કરવાના કારણે ચર્ચામાં રહે છે.

આભા પોલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

(All Photo Instagram)