અનેક બોલિવૂડ અને ટીવી સ્ટાર્સના ઘરે ગણપતિ બાપાની પધરામણી કરવામાં આવી છે

આ વખતે અભિનેત્રી શમા સિકંદરે પણ બાપાને પોતાના ઘરે બોલાવ્યા છે

અભિનેત્રીએ તેની તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે

અભિનેત્રીએ આ પ્રસંગે ઓફ-વ્હાઈટ કલરનો સૂટ પહેર્યો હતો

તેના પતિએ પણ આ જ રંગનો પોશાક પહેર્યો હતો

બંને એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે

મનિષ પોલ પણ તેમના ઘરે પહોંચ્યો હતો

અભિનેત્રીની તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે

ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે અભિનેત્રી

(All Photo Instagram)