બિગ બોસ 14 ફેમ સારા ગુરપાલ હાલમાં માલદીવમાં તેની રજાઓ માણી રહી છે

હાલમાં જ તેણે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે

એક્ટ્રેસ બિકીનીમાં કિલર લાગી રહી છે

સારા ગુરપાલે તેના બોલ્ડ એક્ટથી ચાહકોને ધૂમ મચાવી દીધી છે

બિગ બોસ 14'માં જોવા મળેલી સારા પંજાબી સિંગર અને એક્ટ્રેસ છે

આ તસ્વીરમાં સારાએ તેના કામુક લુકથી ચાહકોને દિવાના બનાવી રહી છે

સારા ગુરપાલની આ સ્ટાઇલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે

લોકો અભિનેત્રીની સુંદરતા અને તેના કર્વી ફિગરના વખાણ કરી રહ્યા છે

સારા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

(All Photo Instagram)