વાળ માટે લસણનું તેલ છે ગુણકારી


લસણનું તેલ વાળને મોશ્ચરાઇઝ કરે છે


લસણનું તેલ લગાવવાથી વાળ બાઉંસી બને છે.


લસણના તેલથી અકાળે વાળ સફેદ નથી થતાં


લસણના તેલથી વાળ સ્મૂધ બને છે


લસણના તેલથી દ્વીમૂખી વાળની સમસ્યા ટળે છે


લસણના તેલથી વાળ મુલાયમ બને છે.


કોઇપણ પ્રકારના ઇન્ફેકશનથી આ તેલ બચાવે છે.


શાઇની વાળ માટે લસણનું તેલ લગાવો