એક્ટ્રેસ ગૌહર ખાન સાડી લૂકમાં સ્પોટ થઈ



રેડ સાડીમાં એક્ટ્રેસ સુંદર લાગી હતી



ઝલક દિખલા જાના સેટ પર જોવા મળી



સાડી લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી



કેમેરા સામે એક્ટ્રેસ ગૌહર ખાને આપ્યા પોઝ



ગૌહર ખાન જાણીતી એક્ટ્રેસ છે



ચાહકો પણ એક્ટ્રેસના નવા લૂક પર ફિદા થયા



પાપારાઝીને શાનદાર પોઝ આપતી જોવા મળી



ચાહકો દ્વારા તસવીરો લાઈક કરવામાં આવી રહી છે



શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી