બોલિવૂડ એક્ટ્રેસ Janhvi Kapoor હંમેશા તેના બોલ્ડ લૂકના કારણે ચર્ચામાં રહે છે



અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરી છે.



અભિનેત્રીએ તેના લેટેસ્ટ હોટ ફોટોશૂટની તસવીરો શેર છે



તેણે પિંક સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે



સાડીમાં તેણી ખૂબ જ હોટ લાગી રહી છે



એક્ટ્રેસ Janhvi Kapoor પોતાની કમર ફ્લોન્ટ કરી રહી છે



અભિનેત્રીની આ તસવીરોને લાખો લાઇક્સ મળી ચૂકી છે



Janhvi Kapoor સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



Janhvi Kapoor રોકી એન્ડ રાણી કી પ્રેમ કહાનીમાં જોવા મળી હતી



તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.