ટીવીની સ્ટાર હીરોઇને અંકિતા દવેએ આ વખતે જંગલમાં ફોટોશૂટ કરાવ્યુ છે અંકિતાએ ગાર્ડનમાં જઇને પિન્ક જેકેટ અને ચેક્સ પેન્ટ કાતિલ લૂક ફ્લૉન્ટ કર્યો છે ગાર્ડનમાં અંકિતાએ ચેક્સ ડ્રેસની ઉપર પિન્ક જેકેટ પહેરીને પૉઝ આપ્યા છે લૂકને પુરો કરવા અંકિતાએ કેપની સાથે મિનિમલ મેકઅપ કેરી કર્યો છે આ નવા ફોટોશૂટમાં અભિનેત્રી અંકિતા દવેનો બોલ્ડ અવતાર પણ દેખાયો છે અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી હાલમાં અંકિતા મોડલિંગ અને એક્ટિંગ કરી રહી છે આ પહેલા અંકિતાનો રિશ્તા હો ઐસા નામનો એક મ્યુઝિક વીડિયો પણ સામે આવ્યો હતો પોતાની બૉલ્ડ તસવીરો અને વીડિયોના કારણે અંકિતા દવે હંમેશા ચર્ચામાં રહે છે તમામ તસવીરો અંકિતા દવેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે