સ્ટાર એક્ટ્રેસ માહિરાએ પહેલીવાર સાડીમાં સૌથી હૉટેસ્ટ લૂક બતાવ્યો છે માહિરા શર્માનો આ વખતે બ્લૂ સાડીમાં સૌથી હૉટ અંદાજ વાયરલ કર્યો છે માહિરાએ બેડ પર સૂતા સૂતા સાડીમાં બૉલ્ડ એન્ડ કૉલ્ડ પૉઝ આપ્યા છે પોતાની મદહોશ અદાઓને માહિરાએ જબરદસ્ત રીતે ફ્લૉન્ટ કરી છે સ્લિવલેસ બ્લાઉઝ અને કર્લી ઓપન હેર સાથે લૂકને પુરો કર્યો છે તસવીરોમાં માહિરાએ પોતાની ક્લીવેજ પણ ફ્લૉન્ટ કરી છે એક્ટ્રેસ ખૂબ જ સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા માહિરા બિગ બોસની પૂર્વ સ્પર્ધક છે. બિગબોસના કારણે ખૂબ જ જાણીતી બની છે માહિરા શર્મા ફોટોશૂટમાં સાડીમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે તમામ તસવીરો માહિરા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે