ટીવી સ્ટાર ગૌહર ખાન દિવાળી પર ફરી પોતાના હૉટેસ્ટ લૂક બતાવ્યો છે



માતા બન્યા બાદ ફરી કામે વળગી છે બૉલ્ડ એક્ટ્રેસ ગૌહર ખાન



દિવાળીના તહેવારોમાં ગૌહર ખાનનો લાલ સાડીમાં સેક્સૂ લૂક સામે આવ્યો છે



તાજેતરમાં અભિનેત્રી એક ઇવેન્ટનો ભાગ બની હતી. જ્યાં તે ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં પહોંચી હતી



તેની કેટલીક તસવીરો ગૌહરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે



ગૌહર ખાને આ વખતે ઓલ રેડ સાડી અને સાથે લૉન્ગ રેડ કૉટ કેરી કર્યો છે



લૂકને પુરો કરવા એક્ટ્રેસે માથામાં બન અને મિનિમલ મેકઅપ કેરી કર્યો હતો



ગૌહરે તેના વાળમાં પોનીટેલ, હેવી મેકઅપ અને મેચિંગ હીલ્સ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે



ગૌહરની આ તસવીરો જોઈને કોઈ કહી શકશે નહીં કે તે હાલમાં જ એક પુત્રની માતા બની છે



તમામ તસવીરો ગૌહર ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે