અભિનેત્રી સારા ગુરપાલ પણ તેના લુકને કારણે ચર્ચામાં રહે છે.

હાલમાં જ તેનો બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ તસવીરોમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

અભિનેત્રી સારા ગુરપાલે ઘણા મ્યુઝિક આલ્બમ અને સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે

સારા ગુરપાલ 'બિગ બોસ 14' માં પણ જોવા મળી ચૂકી છે

પંજાબી સિંગર અને એક્ટ્રેસ સારા ગુરપાલે તેના બોલ્ડ એક્ટથી ધૂમ મચાવે છે.

સારા ગુરપાલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

સારા ગુરપાલ અનેક વખત બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી ચૂકી છે

તે ફેન્સ સાથે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે

All Photo Credit: Instagram