મોનસૂનમાં આવતા રસદાર જાંબુના ફાયદા શરદીમાં જાંબુનું સેવન હિતકારી સ્કિન માટે પણ અસરદાર છે જાંબુ બ્લડ સુગરને કન્ટ્રોલ કરે છે. કિડની સ્ટોનમાં પણ ઉપયોગી છે. ખીલની સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી જાંબુનું સેવન આંખોની રોશની વધારે છે. દાંત સંબંધિત સમસ્યામાં ફાયદાકારક છે જાંબુ મોના અલ્સરમાં અસરકારક છે જાંબુ જાંબુના પાનને પીસીને ચાંદા પર લગાવો ઉલ્ટીની સમસ્યામાં રાહત અપાવે છે જાંબુ