મોનસૂનમાં આવતા રસદાર પ્લમના ફાયદા પ્લમ ફાઇબરથી ભરપૂર પ્લમ કબજિયાતમાં કારગર પ્લમ હૃદયને સુરક્ષિત રાખે છે. પ્લમ હાઇ બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરે છે. પ્લમના ગુણો કેન્સર સામે લડવામાં સહાયક પ્લમના સેવનથી કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. પ્લમમાં વિટામિન ઇ અને સી ભરપૂર હોય છે જે ત્વચા અને આંખો બંને માટે હિતકારી છે મોનસૂનમાં આવતું આ ફળ ઇમ્યુનિટી બૂસ્ટર છે.