ગૌતમ અદાણીનું ઘર પણ રાજધાની દિલ્હીમાં છે.



અદાણી ગ્રુપે આ ઘર લગભગ 400 કરોડમાં ખરીદ્યું છે.



અદાણીનું ઘર દિલ્હીના લુટિયન ભગવાન દાસ રોડ પાસે છે.



ગૌતમ અદાણીનું દિલ્હી સ્થિત ઘર ઘણું મોટું છે.



અદાણીનો બંગલો 3.4 એકરમાં ફેલાયેલો છે.



આ લક્ઝુરિયસ બંગલામાં 7 બેડરૂમ, 6 ડાઇનિંગ રૂમ અને 1 સ્ટડી રૂમ છે.



આ સાથે તેમાં હોલ અને સ્ટાફ ક્વાર્ટર પણ છે.



તેની પાસે એક નહીં પણ અનેક મિલકતો છે, સાથે જ તેની પાસે અનેક મકાનો છે



ગૌતમ અદાણીનો જન્મ 24 જૂન 1962ના રોજ ગુજરાતમાં થયો હતો.