જાણીતા ગઝલ સમ્રાટ મનહર ઉધાસ આજે ભાજપમાં જોડાશે. ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત મનહર ઉધાસ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપનો કેસરિયો ધારણ કરશે. મનહન ઉધાસનો જન્મ અમરેલીના સાવરકુંડલામાં થયો છે મિકેનિકલ અભ્યાસ કરી ચુક્યા છે મનહર ઉધાસ બોલિવુડના પ્રખ્યાત પ્લેબક સિંગર છે મનહર ઉધાસ 1969માં જીવનનું પ્રથમ ગીત રેકોર્ડ કર્યુ હતુ ગુજરાતી, હિન્દી, બંગાળી, પંજાબીમાં ગીતો, ગઝલ અને સાંસ્કૃતિક ગીતો ગાઇ મેળવી ખ્યાતિ હિન્દી, ગુજરાતી સહિતની 300થી વધુ ફિલ્મોમાં તેમે આપ્યા છે સુર ગઝલ સમ્રાટ કહેવાય છે મનહર ઉધાસ તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ