ચહેરાને આ રીતે વધુ સુંદર બનાવશે દેશી ઘી ઘીનો ઉપયોગ ચહેરાની ત્વચા માટે હિતકારી ઘીના ઉપયોગથી ત્વચાની અનેક સમસ્યા થશે દૂર ઘીમાં પાણી, ઊર્જા, વિટામિન એ, કેલેરી હોય છે. ધીના આ ગુણો ત્વચાની અનેક સમસ્યા દૂર કરે છે સનબર્નથી બચવા માટે રાત્રે સૂતા પહેલા ઘી લગાવો સોજોને દૂર કરવા માટે દેશી ધીથી માલિશ કરો આ પ્રયોગ નિયમિત કરવાથી સોજો દૂર થશે ફાટેલા હોઠની સમસ્યાને દૂર કરે છે દેશી ઘી ડ્રાય સ્કિનને સ્મૂધ બનાવે છે દેશી ઘીની માલિશ એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર હોવાથી ત્વચાને યંગ રાખે છે