ગુલાબજળના નુકસાન વિશે જાણો છો?

ગુલાબજળના નુકસાન વિશે જાણો છો?

ગુલાબજળના ફાયદા જ નહિ નુકસાન પણ છે

ગુલાબ જળ પ્યોર છે કે નહિ તેની ચકાસણી કરો



જો પ્યોર ન હોય તો તેની સાઇડ ઇફેક્ટ થાય છે

સેન્સેટિવ સ્કિનના લોકોએ પેચ ટેસ્ટ કરવો

સેન્સેટિવ સ્કિનમાં રેડ પેચીસ થઇ શકે છે

સ્કિનમાં ખંજવાળની સમસ્યા થઇ શકે છે.

સ્કિન પર ગ્લો આવવાને બદલે બ્લેક થઇ જાય છે

આંખમાં ગુલાબ જળ નાખતાં પહેલા તબીબની સલાહો લો

ગુલાબજળ પ્યોર ન હોય આંખોને નુકસાન કરશે