રાશિ સાઉથની જાણીતી અભિનેત્રી છે રાશિ હાલમાં તેની આગામી વેબ સિરીઝના પ્રમોશનમાં વ્યસ્ત છે વેબ સિરીઝ ફર્ઝીમાં જોવા મળશે રાશિ ખન્ના વેબ સિરીઝ ફર્ઝીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે રાશિ ખન્ના ખન્ના સાથે શાહિદ કપૂર અને વિજય સેતુપતિ જોવા મળશે વેબ સિરીઝની આખી ટીમ મુંબઈમાં આયોજિત એક ઈવેન્ટમાં પહોંચી આ સ્ટાર્સની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સાઉથ ફિલ્મ અભિનેત્રી રાશિ ખન્ના પણ ઈવેન્ટમાં પહોંચી હતી અભિનેત્રી ખૂબ જ સુંદર લીલા રંગનો બોડીકોન ડ્રેસ પહેરીને પહોંચી હતી (All Photo Instagram)