અભિનેત્રી મલાઈકા અરોરા તેના સેક્સી ફિગરને લઈને જાણીતી છે અભિનેત્રી તેની ફેસન સ્ટાઈલને લઈને જાણીતિ છે મલાઈકા અરોરા તેની પર્સનલ લાઈફને લઈ ભારે ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરાએ તેનું પ્રારંભિક શિક્ષણ થાણેની હોલી ક્રોસ હાઈસ્કૂલમાંથી મેળવ્યું હતું, ત્યાર બાદ તેણે ચેમ્બુરની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાંથી માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. તેણે વધુ અભ્યાસ માટે ચર્ચગેટની જય હિંદ કોલેજમાં જોડાયા અને કોલેજનું શિક્ષણ મેળવ્યું. મલાઈકામાત્ર એક સુંદર અભિનેત્રી જ નથી પરંતુ એક મોડલ, ડાન્સર, વીજે, પ્રોડ્યુસર અને ટીવી પ્રેઝન્ટર પણ છે. તેના પ્રિયજનો તેમને 'મલ્લ'ના નામથી બોલાવે છે. તે એક મહાન નૃત્યાંગના છે (All Photos Instagram)