જ્યોર્જિયાને આજે કોઈ ઓળખની જરૂર નથી

અરબાજની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા સુંદરતામાં મોટી મોટી હિરોઈનોને માત આપે છે

તાજેતરમાં જ્યોર્જિયાએ કારમાં ફોટોશૂટ કરાવ્યું છે

કારમાં એકથી એક ચડિયાતા પોઝ આપતી જોવા મળી જ્યોર્જિયા

જ્યોર્જિયા પોતાના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

જ્યોર્જિયાની સ્માઈલ લોકોને દિવાના બનાવી દે છે

જ્યોર્જિયાની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

સોશિયલ મીડિયા પર જ્યોર્જિયા ખુબ એકિટવ રહે છે

જ્યોર્જિયાની ફેન ફોલોઈિગ પણ મોટી છે

(All Photos-Instagram)