અભિનેત્રી મન્નારા ચોપરા આ દિવસોમાં હેડલાઈનમાં છે તે શો બિગ બોસ 17માં જોવા મળી હતી આ શોમાં તે સેકન્ડ રનર અપ હતી. મન્નરા બોલિવૂડ ફિલ્મ ઝિદમાં જોવા મળી હતી. મન્નરાનું કરિયર બોલિવૂડમાં ન ચાલ્યું તો તેણે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારુકી સાથે મન્નરાનું બોન્ડ જોવા મળ્યું હતું મન્નરા ચોપરાએ આ શોમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું અંકિતાને પાછળ છોડીને મન્નારા ટોપ 3નો ભાગ બની હતી હાલમાં તે તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે (All Photo Instagram)