એમી એલા એક ભારતીય-ઓસ્ટ્રેલિયન અભિનેત્રી અને મોડલ છે.

એમી એલા તેના ડાન્સ અને લાઈફસ્ટાઈલ માટે સોશિયલ મીડિયા પર ફેમસ છે.

એમી અલ્હાબાદની રહેવાસી છે અને દેશભરમાં તેના ચાહકો છે.

એમી એલા ફિલ્મ ગોવિંદા નામ મેરામાં કામ કરી રહી છે

ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ગોવિંદા નામ મેરા પહેલીવાર ડિઝની પ્લસ હોટસ્ટાર પર 16 ડિસેમ્બરે રિલીઝ થશે.

ફિલ્મમાં એમીના કો-સ્ટાર્સ વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, કિયારા અડવાણી છે

એમી ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રી છે

એમી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે

એમી એલા ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેર કરતી રહે છે

એમી એલાની ઘણી ફેન ફોલોઈંગ છે