ત્રિશાલા દત્ત તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

ત્રિશાલા અમેરિકામાં રહે છે

પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે ત્રિશાલા

સુંદરતાના મામલે બોલિવૂડની અભિનેત્રીઓથી કમ નથી ત્રિશાલા

દરેક લુકમાં કહેર વર્તાવે છે ત્રિશાલા

ઈન્સ્ટા પર ત્રિશાલાને લાખો લોકો ફોલો કરે છે

ત્રિશાલાની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે ત્રિશાલા

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ત્રિશાલા

(All Photo Instagram)