હિના ખાનું ગોર્જિયશ વિન્ટર લૂક



હિના ખાન ન્યૂયોર્કમાં વેકેશન કરે છે એન્જોય



હિનાએ તેના ગોર્જિયશ લૂકથી ફેન્સને કર્યો દિવાના



વિન્ટર લૂકનો જાદૂ સોશિયલ મીડિયા પર છવાયો



હિના ખાને ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે



હિના ખાન હાઇ નેક સ્વેટરમાં બેહદ સુંદર દેખાય છે.



મફલર અને ઓવર કોટથી લૂક કમ્પલિટ કર્યો



આપ પણ વિન્ટરમાં આ લૂક કેરી કરી શકો છો