સૌ કોઇ ફ્લેટ ટમી ઇચ્છે છે પરંતુ ટમી ફ્લેટ રાખવું મુશ્કેલ છે એક્સરસાઇઝ ન કરવાથી પેટ ફુલી જાય છે ફ્લેટ ટમીમાં ડાયટનો પણ મહત્વનો રોલ છે કોલ્ડ ડ્રિન્કનું સેવન કરો છો તો છોડી દો વ્હાઇટ સોસ પાસ્તા ખાવાના શોખિન છો? વ્હાઇટ સોસ પાસ્તને અવોઇડ કરો વ્હાઇટ સોસ ફેટને વધુ જમા કરે છે મેંદાથી બનેલી વસ્તુને સંપૂર્ણ અવોઇડ કરો બર્ગર, બ્રેડ, કુકઝી બિસ્કિટન ખાવાનું છોડી દો જંક ફૂડને સંપૂર્ણ રીતે ડાયટમાંથી દૂર કરો