ગુલશન કુમારની પુત્રી તુલસી કુમારે તેના અવાજથી લોકોને દિવાના બનાવ્યા છે

લોકોને તુલસી કુમારનો અવાજ ઘણો પંસદ આવી રહ્યો છે

સિંગર તુલસી કુમાર તેની સ્ટાઈલને લઈ જાણીતી છે

સોશિયલ મીડિયા પર તુલસી કુમારનો ગોર્જિયલ લુક જોવા મળે છે

તુલસી કુમારનો બિકિની લુક પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે



તુલસીનો કાતિલ લુક તેના ફેંસને ખુબ પસંદ આવી રહ્યો છે

તુલસી કુમાર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

ફેંસ સાથે જોડાયેલા રહેવા તેના ફોટા શેર કરતી રહે છે

ગુલશન કુમારની પુત્રી તેના લુકને લઈ અનેક વખત ટ્રોલ પણ થઈ ચુકી છે

તુલસી કુમાર કુલ લુકમાં નજરે પડી રહી છે
(તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)