મેઘાશ્રી સાઉથ ઇન્ડસ્ટ્રીઝ છોડી ભોજપુરી ફિલ્મોમાં જોવા મળી રહી છે.

હવે સાઉથની અભિનેત્રી મેઘાશ્રી પણ ઘણા વીડિયોમાં જોવા મળે છે.

મેઘાશ્રી કન્નડ ફિલ્મોમાં જોવા મળી હતી.

કર્ણાટકના બેંગ્લોરમાં 1997માં જન્મેલી અભિનેત્રીએ 2015માં ફિલ્મ 'પંચમુખી'થી કરિયરની શરૂઆત કરી હતી.

આ પછી મેઘાને એકથી વધુ ફિલ્મોની ઓફર થઈ.

તેણે કન્નડ સિનેમાને ઘણી ફિલ્મો આપી છે.

અભિનેત્રીએ ઓલ્ડ મોન્ક અને દશરથ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

'ઓલ્ડ મોન્ક' ગયા વર્ષે 2022 માં રિલીઝ થઈ હતી

તે ખેસારી લાલ યાદવની બીજી ફિલ્મ 'અપરાધી'માં જોવા મળી રહી છે.

All Photo Credit: Instagram