ઉર્ફી જાવેદની નાની બહેન અસ્ફી જાવેદ પણ બોલ્ડ છે.

ઉર્ફી જાવેદ બોલ્ડનેસના મામલે એક્ટ્રેસને ટક્કર આપે છે

અસ્ફી જાવેદ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

ઘણા લોકોને એ પણ ખબર નથી કે ઉર્ફી જાવેદની 4 બહેનો છે.

અસ્ફી જાવેદ મોટી બહેન કરતાં સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે

દરરોજ લોકો સાથે તસવીરો શેર કરતી રહે છે.

તેને બોલ્ડનેસને લઇને ટ્રોલર્સનો સામનો કરવો પડે છે

અસ્ફી જાવેદ પ્રોફેશનલ બ્લોગર છે.

તે સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

All Photo Credit: Instagram