જ્હાન્વી કપૂરે ટ્રેડિશનલ લૂકમાં ધમાચ મચાવી મુકી છે.
લેટેસ્ટ ફોટોશૂટમાં જ્હાન્વી કપૂર પર્પલ અનારકલી સૂટ પહેરેલી દેખાઇ રહી છે
જ્હાન્વી કપૂરે જે અનારકલી સૂટ પહેરેલો છે તેમાં સિલ્વર લાઇન ટાંકેલી છે
એક્ટ્રેસના આ સૂટને ફેશન ડિઝાઇનર અનામિકા ખન્ના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.
ફેશન સ્ટાઇલિસ્ટ અને ક્રિએટિવ કન્સલ્ટન્ટ તાન્યા ઘાવરીએ સ્ટાઇલ કરી છે
એટલુ જ નહીં જ્હાન્વી કપૂરે પોતાના વાળોને ખુલ્લા રાખ્યા છે, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે