WHOએ “વેરિયન્ટ ઓફ કન્સર્ન”ની યાદીમાં સામેલ કર્યો છે.




ડો.એન્જેલીકે ઓમિક્રોન વેરિયન્ટની કરી ઓળખ


ઓમિક્રોન સંક્રમિત દર્દીને ખૂબ જ થકાવટનો અનુભવ થાય છે


માથામાં દુખાવાની સાથે બોડી પેઇનની ફરિયાદ રહે છે


દર્દીઓમાં ગળુ છોલાઇ જવાની તકલીફ જોવા મળે છે


ઓમિક્રોન વેરિયન્ટમાં દર્દીને ઉધરસ નથી આવતી


લોસ ઓફ સ્મેલ-ટેસ્ટની સમસ્યા નથી જોવા મળતી


મોનોક્લોનલ એન્ટીબોડી થેરેપીની અસર નથી થતી


ડેલ્ટાથી 6 ગણો શક્તિશાળી, સંક્રમણ ઝડપથી ફેલાઇ છે


ઓમિક્રોન ઇમ્યુનિટિ સિસ્ટમને માત આપે છે


ઓમિક્રોનમાં સૌથી વધુ મ્યુટેટ વર્જન જોવા મળ્યું


બીટા-ડેલ્ટાથી આનુવાંશિક રીતે આ વેરિયન્ટ અલગ છે


ઇટલી, જર્મની સહિત અનેક દેશોમાં નોંધાયા કેસ