પુરુષોમાં સૌથી વધુ મેદસ્વીપણું હોય તેવા રાજ્યોમાં કર્ણાટક 45 ટકા સાથે મોખરે છે.

દિલ્હી 38 ટકા સાથે બીજા ક્રમે છે.

સિક્કીમ 36 ટકા સાથે ત્રીજા ક્રમે છે.

ગુજરાતમાં 33 ટકા પુરુષો મેદસ્વી છે અને દેશમાં ચોથા સ્થાને છે.

પંજાબ-મિઝોરમ 32 ટકા સાથે પાંચમાં સ્થાને છે.

મેઘાલયમાં સૌથી ઓછા 14 ટકા પુરુષ મેદસ્વી છે.

સમગ્ર દેશમાં સરેરાશ 23 ટકા પુરુષ અને 24 ટકા મહિલા મેદસ્વી છે

પુરુષો કરતાં મહિલાઓ મેદસ્વી હોય તેવા રાજ્યોમાં દિલ્હી, પંજાબ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મણીપુર, મહારાષ્ટ્ર અને કેરળનો સમાવેશ થાય છે.

દિલ્હી-પંજાબમાં સૌથી વધુ 41 ટકા મહિલાઓ મેદસ્વી હોવાનું સામે આવ્યું છે