રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયા ઠંડુગાર બન્યું ગુજરાતમાં ઠંડી વધી, ફરીથી ઠંડીનો ચમકારો અમદાવાદમાં તાપમાનનો પારો ગગડતા શહેરીજનો ઠૂંઠવાયા અમદાવાદમાં તાપમાન 17.8 ડિગ્રી ઘટી 12.8 ડિગ્રી નોંધાયું રાજ્યભરમાં 4 થી 6 ડિગ્રી સુધી પારો ગગડ્યો 7.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું રાજકોટમાં 9 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું રાજધાની ગાંધીનગરમાં તાપમાન 11 ડિગ્રી નોંધાયું all photos@social media