ગુજરાત વિશે 10 રોચક તથ્ય, તમે જાણો છો ?



ગુજરાતમાં ભારતમાં સૌથી લાંબો 1600 કીમી દરિયાકિનારો છે



ગુજરાત સિંધુ ખીણની સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર હતું (લોથલ, ધોળાવીરા)



ગુજરાત ભારતનું સૌથી મોટું હીરા ઉત્પાદક રાજ્ય છે



ગુજરાત ભારતનું સૌથી મોટું દૂધ ઉત્પાદક રાજ્ય છે



ભારતમાં સૌથી વધુ એરપોર્ટ ગુજરાતમાં છે, જેની સંખ્યા 17 છે



ગુજરાત રાજ્યમાં 182 મીટર ઉંચી સ્ટેચ્યૂ ઓફ યૂનિટી આવેલી છે



સુરત એ સ્થળ હતું જ્યાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની પ્રથમ આવી હતી



ગાંધીજીની દાંડી કૂચની પ્રખ્યાત દાંડી ગુજરાતમાં આવેલી છે



એશિયાની સૌથી મોટી દૂધ ડેરી AMUL ગુજરાતના આણંદમાં આવેલી છે



રાજ્યના નામનો સ્થાનિક અર્થ થાય છે પશ્ચિમનું રત્ન



All Photos@Social Media