ગિરનારની લીલી પરિક્રમામાં શરૂઆત થઈ ગઇ છે આ વખતે લીલી પરિક્રમામાં શું શું કરાઇ છે વ્યવસ્થા ? જાણો પરિક્રમાના રૂટ પર 80 થી વધુ અન્નક્ષેત્રો તૈયાર કરાયા છે પરિક્રમાના રૂટ પર છાશ-દૂધના 23 કેન્દ્રો રખાયા છે પરિક્રમાના રૂટ પર પાણીની 32 ટાંકી ગોઠવવામાં આવી છે અઢી હજારથી વધુ સુરક્ષાકર્મી તૈનાત કરાયા છે સીસીટીવી કેમેરા અને ડ્રૉનથી નજર રાખવામાં આવશે રૂટ ના ભટકે તે માટે સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે ભવનાથના નાકોડામાં ICU કાર્યરત રહેશે રાત્રે અજવાળુ કરવા આઠ ડીઝલ જનરેટર સેટ મુકાયા છે all photos@social media