7 ગાયકો... જેમને સાચવ્યો છે ગુજરાતનો લોક સંગીતનો વારસો ગુજરાત લોક સાહિત્ય અને લોક સંગીનો વારસો ખૂબ જ સમૃદ્ધ છે અહીં 7 એવા કલાકારોની વાત કરીશું જેમણે આ વારસાને સાચવ્યો છે કીર્તિદાન ગઢવી - ગુજરાતની સંસ્કૃતિની ખુશ્બુ સાત સમંદર પાર પહોંચાડી છે ઓસમાન મીર - ગુજરાતની અમર રચનાઓના અનુભવ યાદગાર બનાવી છે અતુલ પુરોહિત - વડોદરાના જાણીતા ગાયક, તેમના ગરબા ખૂબ જ પ્રસિદ્ધ છે ફરીદા મીર - ગુજરાતી ભજનો અને લોકગીતોને રસતરબોળ કરી દીધા છે હેમંત ચૌહાણ - ભજનના સમ્રાટ, તેમના ભજનો દુનિયાભરમાં પ્રસિદ્ધ છે પ્રફુલ દવે - ગુજરાતી લોક ગાયકીના ક્ષેત્રે મોટું નામ એટલે પ્રફુલ દવે છે જીજ્ઞેશ કવિરાજ - નવી પેઢીના કલાકાર છે, ગુજરાતની લોક સંસ્કૃતિને સાચવી છે all photos@social media