1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી કેવી પડશે ઠંડી ? અપડેટ



1 થી 7 જાન્યુઆરી સુધી કેવું રહેશે હવામાન, વાંચો અપડેટ



IMDના અનુસાર જાન્યુ.માં દિવસ-રાતનું કેવુ રહેશે હવામાન



1 જાન્યુઆરીએ સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેર પ્રવર્તશે



દિલ્હીમાં દિવસનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહેશે



2 જાન્યુઆરીએ વાદળો અને સૂર્યની મિશ્ર અસર જોવા મળશે



3 જાન્યુઆરીએ આકાશ વાદળછાયું અને આછો સૂર્યપ્રકાશ રહેશે



4 જાન્યુઆરીએ દિવસભર આછો સૂર્યપ્રકાશ રહેશે



5 જાન્યુઆરીએ તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે



6 જાન્યુઆરીએ આંશિક સૂર્યપ્રકાશ સાથે ઠંડા પવનો ફૂંકાશે



7 જાન્યુઆરીએ આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે



જાન્યુના પ્રથમ વીકમાં દિવસે હળવી ગરમીનો અનુભવ થશે



all photos@social media