ગુજરાતી એક્ટ્રેસ આશકા ગોરડીયા માતા બની ગઈ છે

આ ખુશખબરી તેણે ફેંસ સાથે ખાસ અંદાજમાં શેર કરી છે

આશકા અને ગોબલ લગ્નના 6 વર્ષ બાદ માતા-પિતા બન્યા છે

આશકાએ 27 ઓક્ટોબરે પુત્રને જન્મ આપ્યો છે



કપલે તેમના ન્યૂ બેબી બોયનું નામ પણ જાહેર કર્યુ છે

ઉપરાંત આશકાએ પુત્ર સાથે એક તસવીર પણ શેર કરી છે

આ ખુશખબરીથી આશકાના ફેંસ ખુશ થઈ ગયા છે

આશકાએ જણાવ્યું કે, આજે સવારે 7.45 કલાકે વિલિયમ એલેક્ઝેંડર આ દુનિયામાં આવ્યો

જ્યારે પતિ ગોબલે લખ્યું, આશકા આરામ કરી રહી છે અને તેની બાજુમાં અમારું નાનું બાળક છે

એક્ટ્રેસ બાળકનો ફોટો પોસ્ટ કરી ફેંસને આ ખુશખબરી આપી છે (તમામ તસવીર સૌજન્યઃ Aashka Goradia Goble ઈન્સ્ટાગ્રામ)