લસણ એક ઔષધિય પદાર્થ છે

શિયાળામાં તેનું સેવન ફાયદાકારક છે.

લસણ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે

તેથી વિષાક્ત તત્વ લિવરમાં થાય છે જમા

લસણનું સેવન લિવર ડેમેજ કરે છે.

લસણ બ્લડને પાતળું કરવાનું કરે છે કામ

લસણની તાસીર ગરમ હોવાથી પેટમાં જલન થાય છે

એસિડિટીના દર્દીએ પણ લસણનું સેવન ન કરવું જોઇએ