સૂકી ઉધરસના અકસીર ઘરેલુ ઉપાય

હળદરના દૂધનું સેવન કરો

હળદરમાં એન્ટી ઓક્સિડન્ટસ ગુણ છે

હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો છે

ગરમ પાણીમાં મધ મિક્સ કરીને પીવો

મરી પાવડર પણ સૂકી ઉધરસ મટાડશે

ગરમ પાણીમાં સિંધાલૂ નાખી પીવો

હીંગમાં એન્ટી ઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે

હીંગની પેસ્ટમાં આદુનો રસ મિકસ કરી ખાઓ

તુલસીના પાન પીસી પાણીમાં ઉકાળીને પીવો

જેઠીમધનું સેવન સૂકી ઉધરસ મટાડશે