ટ્યૂબ બ્લૂ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે હંસિકા મોટવાણી

હંસિકા મોટવાણી તેના સ્ટાઈલીસ લુકને લઈને છવાયેલી છે

હાલમાં જ એક્ટ્રેસ હંસિકા મોટવાણીએ ફોટોશૂટ કરાવ્યું છે.

હાલમાં જ શેર કરેલા ફોટામાં હંસિકા બ્લૂ કલરના ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

તેને હાલમાં જ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. જેની કેટલીક સુંદર તસવીરો તેને પોસ્ટ કરી છે