સાઉથ એક્ટ્રેસ હંસિકા મોટવાણી પોતાના નવા લુકની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.



તાજેતરમાં અભિનેત્રીએ તેના બિકીની લુકની તસવીર શેર કરી છે.



આ પહેલા પણ અભિનેત્રીએ ઘણી વખત તેના બિકીની લુકની તસવીરો શેર કરી છે.



આ બિકીની લુકમાં અભિનેત્રી અદભૂત લાગી રહી છે



જો તમે વેકેશન પર જઈ રહ્યા છો તો અભિનેત્રીનો આ બીચ લુક તમારા માટે પરફેક્ટ છે.



પિંક કલરની બિકીની પહેરીને હંસિકા દરિયામાં મસ્તી કરતી જોવા મળે છે.



રેડ કલરની બિકીનીમાં અભિનેત્રી ખૂબ જ સ્ટાઇલિશ પોઝ આપી રહી છે.



અભિનેત્રીનો આ પ્રિન્ટેડ બિકીની લુક તેના પર અદભૂત લાગે છે.



આ તસવીરમાં હંસિકા બિકીની પહેરીને સ્વિમિંગ પૂલમાંથી બહાર નીકળી રહી છે.



અભિનેત્રીનો આ બિકીની લુક ચાહકોને પસંદ આવ્યો હતો.