ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો કાર શોખ વિશ્વ વિખ્યાત છે. આજે તે 42મો બર્થ ડે મનાવી રહ્યો છે.

મિત્સુબિશી પજેરો એસએપએક્સઃ ભારતમાં આ કારની કિંમત આશરે 22 લાખ રૂપિયા છે

લેન્ડ રોવર ફ્રીલેંડર 2 – ભારતમાં તેની કિંમત 43.66 લાખ રૂપિયાથી લઈ 57.37 લાખ રૂપિયા સુધી છે

હેમર એચ2 – તેની કિંમત આશરે 75 લાખ રૂપિયા છે

ઓડી ક્યૂ7 – તેની કિંમત 69.27 લાખ રૂપિયાથી લઈ 1.11 કરોડ રૂપિયા સુધી છે

ફેરારી 599 જીટીઓ- ભારતમાં તેની કિંમત લગભગ 3.57 કરોડ રૂપિયા છે

જીપ ગ્રાન્ડ ચેરોકી ટ્રેકહોક – ભારતમાં તેની કિંમત આશરે 1.2 કરોડ રૂપિયા છે

નિસાન જોંગા – તેની કિંમત આશે 6 લાખ રૂપિયા છે

પોટિંએક ફાયરબર્ડ ટ્રાંસ એમ – ભારતમાં તેના ક્લાસિક મોડલની કિંમત આશરે 68 લાખ રૂપિયા છે

મર્સિડીઝ બેંઝ જીએલઈ – એન્જિન અને ફીચર્સના આધારે ભારતમાં તેની કિંમત 78.18 લાખ રૂપિયાથી 1.2 કરોડ રૂપિયા વચ્ચે છે

રોલ્સ રોયસ સિલ્વર શેડોઃ ભારતમાં તેની કિંમત મોડલ અને વર્ષના હિસાબે 50 લાખ રૂપિયાથી લઈ એક કરોડ સુધી છે