ભારતમાં બહુ જલદી એન્ટ્રી કરી શકે છે આ ધાંસૂ બાઇક્સ...... પહેલા નંબર પર - હીરો મોટરકોર્પની કરિઝમા બાઇક જેની કિંમત લગભગ 2 લાખ રૂપિયા હોઈ શકે છે બીજા નંબર પર - યામાહાની Yamaha YZ F-R3 બાઇક, આ બાઇકની કિંમત લગભગ 2.8 લાખ રૂપિયા યામાહાની બાઇક YZF R7 પણ બજારમાં ઉતારવાની તૈયારીમાં છે, આની કિંમત 8 લાખ રૂપિયા આમાં KTMની નવી બાઇક KTM RC 390 પણ છે, આની કિંમત રૂ.3.1 લાખની કિંમત છે આ લિસ્ટમાં કેટીએમની વધુ એક બાઇક KTM RC 200 પણ છે