18 કિમી/લીટરથી વધુ માઇલેજ આપે છે આ કારો રેનો ટ્રાઇબર એસયૂવી - રેનૉની 7 સીટર કાર રેનૉલ્ટ ટ્રાઇબર, માઇલેજ 18.2 કિલોમીટર પ્રતિ લીટર છે નિસાન મેગ્નેટ એસયૂવી - આ કારને ARAI પ્રમાણિત માઇલેજ 20 કિલોમીટર પ્રતિ લીટરની છે રેનૉ કિગર એસયૂવી - આ કારને ARAI સર્ટિફાઇડ માઇલેજ 18.24 કિલોમીટર પ્રતિ લીટર છે ટાટા પંચ એસયૂવી - આ કારને ARAI સર્ટિફાઇડ માઇલેજ 18.8 ની છે હ્યૂન્ડાઇ વેન્યૂ એસયૂવી - કંપની આ કારને પેટ્રૉલ વેરિએન્ટ માટે 18.1 કિલોમીટર પ્રતિ લીટરનો દાવો કરે છે આ ઉપરાંત પણ માર્કેટમાં બીજી ઘણીબધી એસયૂવી કારો અવેલેબલ છે