PM નરેન્દ્ર મોદીનો આજે 73મો જન્મદિવસ છે

9 વર્ષ કરતા વધુ સમયથી તેઓ દેશના પ્રધાનમંત્રી છે

પ્રધાનમંત્રી મોદીની લાઈફ પર અનેક ફિલ્મો પણ બની ચુકી છે

પ્રધાનમંત્રીના જીવનની કહાની લોકોને ઘણી પ્રેરણા આપે છે

પીએમ મોદીની ફિલ્મમાં ચા વાળાથી પ્રધાનમંત્રી બનવા સુધીની સફર બતાવવામાં આવી છે



આ ફિલ્મમાં પ્રધાનમંત્રીનું કામ અને જવાબદારીઓ બતાવવામાં આવી છે

અવરોધ ફિલ્મ પ્રધાનમંત્રીના કાર્યકાળમાં થયેલી ઘટના પર બનેલી ફિલ્મ છે

ચલો જીતે હૈ ફિલ્મમાં પ્રધાનમંત્રીના બાળપણની કહાની બતાવવામાં આવી છે



ઉરીમાં 2016માં થયેલા સર્જિકલ સ્ટ્રાઇકમાં પ્રધાનમંત્રીનો રોલ બતાવાયો છે



જર્ની ઓફ એ કોમન મેનમાં મહેશ ઠાકુરે પ્રધાનમંત્રીનો રોલ કર્યો છે