પ્રવાહી વસ્તુઓ હંમેશા લિટરમાં માપવામાં આવે છે. તો પછી વરસાદ mm માં કેમ માપવામાં આવે છે? આ વરસાદ માપવા માટેનું આંતરરાષ્ટ્રીય ધોરણ છે. તેને mm માં માપવા પાછળ એક મોટું કારણ છે. આ વરસાદના જથ્થાને કન્વર્ટ કરવાનું સરળ બનાવે છે. વરસાદ માપવા માટે રેઈન ગેજનો ઉપયોગ થાય છે વરસાદ માપવાની આ જૂની રીત છે તેમાં કાચની બોટલ છે તેને ખુલ્લી જગ્યાએ રાખવામાં આવે છે હાલમાં અન્ય પદ્ધતિઓ છે જેના દ્વારા વરસાદને માપી શકાય છે.