બોલિવૂડ એક્ટ્રેસ શ્રિયા સરનનો જન્મ 11 સપ્ટેમ્બર 1982ના રોજ ઉત્તરાખંડમાં થયો હતો શ્રિયા સરને દિલ્હીમાં અભ્યાસ કર્યો હતો. શ્રિયાનો ડાન્સ પ્રત્યેનો જુસ્સો જોઈને તેને ડાન્સની ટ્રેનિંગ આપવામાં આવી. શ્રિયાને રેણુ નાથનના મ્યુઝિક આલ્બમ ‘થિરકતી ક્યૂ હવા’માં કામ કરવાની તક મળી. બાદમાં શ્રિયાને રામોજી ફિલ્મ્સની ફિલ્મ ‘ઈષ્ટમ’ મળી તે સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘શિવાજી ધ બોસ’માં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળી. અજય દેવગનની દ્રશ્યમ અને દ્રશ્યમ 2થી તેને લોકપ્રિયતા મળી હતી શ્રિયાને માધવનની ફિલ્મ ‘રહેના હૈ તેરે દિલ મેં’ માટે ઓડિશન પણ આપ્યું હતું. શ્રિયા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે All Photo Credit: Instagram